દ્રષ્ટિ ધામીને સૌથી વધુ લોકપ્રિયતા મધુબાલાથી મળી હતી

દ્રષ્ટિનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો.

મોડલિંગ પહેલા દ્રષ્ટિ ડાન્સ ટીચર હતી

દ્રષ્ટિ ધામી બાળકોને ડાન્સ શીખવતી હતી

દ્રષ્ટિએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેનો પરિવાર ખૂબ જ રૂઢિચુસ્ત હતો.

પ્રથમ મ્યુઝિક વિડિયો દરમિયાન દ્રષ્ટિએ સંબંધીઓ પાસેથી પરવાનગી લેવી પડી હતી

સૈયાં દિલ મેં આના રેમાં દૃષ્ટિ જોવા મળી હતી

ટીવી શો સિવાય દ્રષ્ટિ ઝલક દિખલા જા 6 માં પણ જોવા મળી છે.

વર્ષ 2015માં દ્રષ્ટિએ બિઝનેસમેન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા.