પપૈયું ખૂબ જ ગુણકારી ફળ છે સાથે જ તેમાં કેલેરી ઓછી અને ફાઇબર વધુ છે

પપૈયામાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ છે જે સ્કિનને ગ્લોઇંગ અને રિંકલ ફ્રી બનાવે છે

પપૈયામાં પાચન કરતા અન્જાઇમ હોવાથી કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ છે

પપૈયું કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે

તે વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થશે