ઈરાનમાં મેડીકલ સ્ટડી સસ્તી છે



જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં જાય છે



ભારતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઈરાન જાય છે



તો આવો જાણીએ કે ઈરાનમાં MBBS કરવાનો કેટલો ખર્ચ થાય છે



ઈરાનમાં MBBSનો કોર્ષ માત્રા 15થી 25 લાખ રુપિયામાં પુરો થઈ જાય છે



જ્યારે ભારતમાં પ્રાઈવેટ કોલેજમાં તેનો ખર્ચ 50 લાખથી 1 કરોડ પર પહોંચે છે



ઈરાનમાં રહેવાનો ખર્ચ દર મહિનેે 10થી 15 હજાર આવે છે



ઈરાનમાં એડમિશન નીટના સ્કોરના આધારે મળે છે



હાલમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષના કારણે ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ છોડવો પડ્યો છે



અહીં આપવામાં આવેલી તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે