અભિનેત્રી આમના શરીફે હાલમાં જ ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેમસ એક્ટ્રેસ આમના શરીફ તેના પ્રોજેક્ટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમના શરીફ તેના લુક્સને કારણે તે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે આમના શરીફ સાડી લૂકમાં ક્યૂટ ગર્લ લાગી રહી છે, તસવીરો વાયરલ થઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી એક્ટ્રેસ આમના શરીફ અત્યારે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમના શરીફને સીરિયલ કહીં ના કહીં તો હોગાથી ઓળખાણ મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમનાની ફિટનેસ અને બોલ્ડનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમના શરીફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં એક્ટ્રેસની સુંદરતા અને તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ