ટીવી અભિનેત્રી આમના શરીફના લેટેસ્ટ ફોટોઝ ખુબ જ વાયરલ થયા છે



તાજેતરમાં જ યલો ડ્રેસમાં આમના શરીફનો બૉસી લૂક વાયરલ થયો છે



આમના શરીફે બ્યૂટીફૂલ બોલ્ડ અંદાજમાં બતાવ્યો છે કાતિલ લૂક



આમના શરીફનો આ કાતિલ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે



અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે



નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે



યલો ડ્રેસમાં આમના સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ પણ નવા ફોટોશૂટ પર ફિદા થયા છે



આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે



મોડેલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી આ અભિનેત્રીએ આજે મોટા પડદા પર નામ બનાવ્યુ છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે