અભિનેત્રી આકાંક્ષા પુરીના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આકાંક્ષા પુરીએનું આ વખતે લાલ સાડીમાં ગાર્ડન ફોટોશૂટ સામે આવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષાએ ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેમસ ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષા બોલ્ડ અવતારમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકો આકાંક્ષા પુરીના આ બોલ્ડ અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીનો આ બોલ્ડ અને સિઝલિંગ અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પુરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ