સ્ટાર અભિનેત્રી અર્ચના ગૌતમે ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે



હાલમાં જ સિલ્વર શરારા ડ્રેસમાં અર્ચના ગૌતમનો હૉટ અવતાર સામે આવ્યો છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ચમકતા ડ્રેસમાં અર્ચનાએ એકથી એક હટકે અને બૉલ્ડ પૉઝ આપ્યા છે



એક્ટ્રેસ અર્ચના ગૌતમની ‘મિસ બિકિની ઈન્ડિયા’થી નેત્રી સુધીની સફર રોચક રહી છે



કોંગ્રેસનો ગ્લેમરસ ચહેરો અર્ચના ગૌતમ 2018માં ‘મિસ બિકિની ઈન્ડિયા’ બની ચૂકી છે



અર્ચના ગૌતમે 2016માં બોલિવૂડ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી કારકિર્દી શરૂ કરી હતી



ત્યાર બાદ અર્ચના ગૌતમ 'હસીના પારકર', 'બારાત કંપની'માં જોવા મળી હતી



અર્ચના ગૌતમે 'જંક્શન વારાણસી'માં આઇટમ ડાન્સ કર્યો હતો



તમામ તસવીરો અર્ચના ગૌતમના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે