બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



તે પોતાની ગ્લેમરસ તસવીરોથી ચાહકોના દિલ જીતી લે છે.



અભિનેત્રીએ હવે રેડ ડ્રેસમાં તેના ખૂબ જ ગ્લેમરસ ફોટા શેર કર્યા છે.



અવનીત કૌરે બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.



તેણીએ ટીવી પર ઘણી સિરિયલોમાં કામ કર્યું છે અને બોલિવૂડમાં પણ પ્રવેશ કર્યો છે.



અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટાઓથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.



અવનીતે રેડ સ્લીવલેસ ડીપ નેક ક્રોપ ટોપ અને મેચિંગ શોર્ટ્સ પહેર્યું હતું



અવનીતે ફોટોશૂટમાં અનેક પોઝ આપ્યા હતા.



આ તસવીરમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે.



All Photo Credit: Instagram