સાઉથની અભિનેત્રી ઈશાન્યા માહેશ્વરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

ઈશાન્યા માહેશ્વરી દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી છે

ઇશાન્યાએ દેશી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

તેણે અલગ અલગ પોઝ આપ્યા હતા

ઈશાન્યાએ તેલુગુ, તમિલ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઈશાન્યા મહેશ્વરીનો જન્મ 17 જૂન 1993ના રોજ મુંબઈમાં થયો હતો.

ઈશાન્યાએ 2015માં ફિલ્મ 'રાજુ ગારી ગાધી' (તેલુગુ)થી અભિનયની શરૂઆત કરી હતી

2016માં તેણે તમિલ ફિલ્મ 'પીગલ જાક્કિથાઈ'થી ડેબ્યૂ કર્યું હતું.

ઈશાન્યા કોમેડી ફિલ્મ 'ક્યા મસ્તી ક્યા ધૂમ' (2018) થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

All Photo Credit: Instagram