અભિનેત્રી ગરીમા જૈને હાલમાં જ ન્યૂ લૂકથી તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં બ્લેક એન્ડ રેડ ગાઉનમાં ગરીમાએ ક્યૂટ ફોટોશૂટ બતાવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ ગરીમા જૈને નવા લૂકથી તહેલકો મચાવી દીધો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

31 વર્ષીય ગરીમા જૈન એક્ટ્રેસ-મૉડલ, ડાન્સર અને સિંગર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2009માં ગરીમા જૈનનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા જૈને ગંદી બાત, XXX અને ટ્વિસ્ટેડની વેબસીરીઝમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2019માં ગરીમા જૈને ક્રાઈમ થ્રિલર ફિલ્મ મર્દાની-2માં એક્ટિંગ કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ ગરીમા જૈનનો જન્મ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા જૈન અને વિવિયન ડીસે વચ્ચેના અફેરની વાતે પણ જોર પકડ્યું હતુ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ગરીમા જૈનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ