એક્ટ્રેસ માલતી ચાહરનો સૂટબૂટમાં જોરદાર હટકે લૂક વાયરલ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માલતી ચાહરનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં થયો હતો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તે ભારતીય ક્રિકેટર દીપક ચાહરની મોટી બહેન છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેમણે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સુંદરતા સ્પર્ધામાં ભાગ લઈને તેમણે મોડેલિંગમાં ઓળખ બનાવી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આઈપીએલ દરમિયાન સ્ટેન્ડમાંથી ચીયર કરતા તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શોર્ટ ફિલ્મ મેનિક્યોર દ્વારા તેમણે અભિનય સફર શરૂ કરી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફિલ્મ જીનિયસથી તેમણે બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેઓ ઇશ્ક પશ્મીના જેવી ફિલ્મોમાં પણ દેખાયા.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો માલતી ચાહરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ