ટીવી અભિનેત્રી મૌની રૉયે લેટેસ્ટ તસવીરો સાથે ધમાલ મચાવી દીધી છે



અભિનેત્રી મૌની રૉયે ખુરશી પર બેસીને હટકે પૉઝ આપ્યા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



અભિનેત્રી મૌનીએ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે



આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે



આ તસવીરોમાં મૌની રોય શિમરી શોર્ટ ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે



મૌની રોય આ ડ્રેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે



આ તસવીરોમાં મૌની રોય ઇન્ડોર સેટઅપમાં આ તસવીરો ક્લિક કરતી જોવા મળે છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે