સાઉથ એક્ટ્રેસ અભિનેત્રી પ્રિયંકા અગ્રવાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે



તેણે ગ્રીન આઉટફિટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી



પ્રિયંકાએ મલયાલમ ફિલ્મ 1971 બિયોન્ડ બોર્ડર્સથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું



તેને આ ફિલ્મ બદલ અનેક એવોર્ડ પણ મળ્યા હતા



પ્રિયંકાનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો



પ્રિયંકા હવે હિન્દી સિનેમા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.



પ્રિયંકાએ 'રેડિયો', 'યુદ્ધભૂમિ' અને 'ભારત સરિહડ્ડુ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે



તેણે અનેક વીડિયોમાં પણ કામ કર્યું છે.



All Photo Credit: Instagram