ટીવી સીરિયલની હૉટ હીરોઇન સંજીદા શેખે બ્લેક ડ્રેસમાં તસવીરો ખેંચાવી છે



ટીવીની સૌથી સુંદર હીરોઇન સંજીદા શેખનો બૉલ્ડ અંદાજ વાયરલ થયો છે



આ વખતે સ્લીવલેસ ડ્રેસ અને લૉન્ગ ગાઉનમાં સંજીદાએ ફોટોશૂટ કરાવ્યુ છે



ક્લીવેજ ફ્લૉન્ટ કરીને સંજીદાએ ફેન્સના હોશ પણ ઉડાવ્યા છે



સંજીદા શેખે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરેલી પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



લૂકને પુરો કરવા ઓપન કર્લી બ્રાઉન હેર અને મદહોશ અદાઓ બતાવી છે



ગાર્ડનમાં સંજીદાએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



સંજીદા શેખની આ બોલ્ડ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી



સંજીદા શેખ આ પહેલા અનેકવાર રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે



તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે