અભિનેત્રી શ્રદ્ધા દાસે ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શ્રદ્ધાએ શેર કરી સ્લીવલેસ કૉટસૂટમાં બૉલ્ડ તસવીરો વાયરલ થઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે પરફેક્ટ બનાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શ્રદ્ધા દાસે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ