ફિલ્મ સ્ટાર તૃષા ક્રિષ્ણને ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ સાઉથ સ્ટાર તૃષા ક્રિષ્ણનનો લાઇટ ગ્રીન સાડી લૂક સામે આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં દક્ષિણ ભારતીય અભિનેત્રીનો સાડીમાં જોવા મળ્યો અલગ અંદાજ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દક્ષિણ ભારતીય અભિનેત્રી તૃષા કૃષ્ણનન પોતાના અભિનયને કારણે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ફોટામાં તે સાડીમાં દેખાઇ રહી છે. અને સાથે જ વાળ પૉનીટેલ રાખેલા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તૃષાએ બોલીવુડમાં અક્ષય કુમાર સાથે કુછ ખટ્ટા-કુછ મીઠા મુવીમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તૃષા ક્રિષ્ણન અને અક્ષય કુમારની આ ફિલ્મમાં જોડી જામી પરંતુ ફ્લૉપ થઇ હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડિજીટલ પ્લેટફોર્મ પર ફોટા વાયરલ થતા યુઝરે તેના પર લાઇક અને કમેન્ટનો વરસાદ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં તૃષા તમિલનાડુના રાજકારણને લઇને જોરદાર ચર્ચામાં રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો તૃષા ક્રિષ્ણનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ