અભિનેત્રી ઝારા યાસ્મીન પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે



તાજેતરમાં જ અભિનેત્રીએ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે



આ તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



અભિનેત્રી ઝારા યાસ્મિને ગુરુ રંધાવા સાથે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.



અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.



તાજેતરમાં અભિનેત્રીએ બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું



આ તસવીરોમાં અભિનેત્રી તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.



અભિનેત્રી સલમાન યુસુફ ખાન સાથે મ્યુઝિક આલ્બમમાં જોવા મળી ચૂકી છે



All Photo Credit: Instagram