અભિનેત્રી ઝારા યાસ્મીન હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગ્રીન લાઇનિંગ ડ્રેસમાં ઝારાનો હૉટ સિઝલિંગ લૂક વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિેનેત્રી ઝારાએ કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઝારા યાસ્મીનની ઘણી બોલ્ડ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઝારા યાસ્મિને કેમેરા સામે પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ ઝારા યાસ્મીન જેણે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં ઝારા યાસ્મીન પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઝારા યાસ્મિને જાહેરાતો, ગીતો અને તેના બિઝનેસ દ્વારા સારી એવી કમાણી કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

30 વર્ષની ઝારા યાસ્મીનનું નામ નામકરણ ફેમ એક્ટર ઝૈન ઈમામ સાથે જોડાયું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ઝારા યાસ્મીનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ