એક્ટ્રેસ આહના કુમરા પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે.

તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં તે બ્રિટનમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે

આહના ડીપનેક ડ્રેસમાં જોવા મળી રહી છે

અભિનેત્રી આહનાએ તેના લેટેસ્ટ લુકથી લોકોને દિવાના બનાવી દીધા છે

આ તસવીરોમાં યુઝર્સ ફરી એકવાર આહનાની હોટનેસ જોઈ ખુશ થયા હતા

આહના કુમરા 38 વર્ષની છે

આહના સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે

તે છેલ્લે Salaam Venky ફિલ્મમાં જોવા મળી હતી.

All Photo Credit: Instagram