બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026નો લુક વાયરલ થયો છે

આ વખતે તેણે પેસ્ટલ પિંક ગાઉનમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે

તેનો આ લૂક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

ફેન્સ તેના લૂકના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આલિયા ભટ્ટ સ્ટ્રેપલેસ પેસ્ટલ પિંક ગાઉન પહેરીને કાન્સ 2026 રેડ કાર્પેટ પર પહોંચી હતી

આ ગાઉનની સ્વીટહાર્ટ નેકલાઇન અને ફ્રન્ટ કટ ડિટેલ આઉટફિટને આધુનિક ટચ આપે છે.

આલિયાએ સ્ટેટમેન્ટ નેકલેસ પહેર્યો હતો, જે તેના પોશાક સાથે સુંદર રીતે મેળ ખાતો હતો.

તેણે કેટલાક અદ્ભુત પોઝ આપ્યા છે.

આલિયાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

All Photo Credit: Instagram