હૉટ એક્ટ્રેસ અમાયરા દસ્તૂરની નવી તસવીરોએ ધમાલ મચાવી છે



અમાયરા દસ્તૂરના આ વખતે રિવીલિંગ ડ્રેસમાં કિલર પૉઝ આપ્યા છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ અને સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ઘરમાં જ અમાયરાએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



અમાયરાએ હિન્દી જ નહીં સાઉથની ફિલ્મોમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે



અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી



7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો



અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી



ફિલ્મ ઇશ્કમાં પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો



તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે