બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

દિવાળીના અવસર પર એક્ટ્રેસે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે

એક્ટ્રેસ અનન્યા પાંડેએ સ્ટાઈલિશ બ્લાઉઝમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

અભિનેત્રી અનન્યા પાંડે તેની ફિલ્મો કરતાં તેના બોલ્ડ અને હોટ ફોટા માટે વધુ ચર્ચામાં રહે છે.

તસવીરોમાં અભિનેત્રીનો ખૂબ જ શાનદાર અને અદભુત લુક જોવા મળે છે.

છેલ્લે અભિનેત્રી ફિલ્મ Chand Mera Dilમાં જોવા મળી હતી.

તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે

All Photo Credit: Instagram