વેબસીરીઝની સૌથી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ ગણાતી અદિતીએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે 'આશ્રમની પમ્મી' અદિતી પોહનકરે રેડ ડ્રેસમાં હૉટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અદિતી પોહનકરે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ચોંકાવ્યા છે અદિતી વેબસીરીઝમાં હૉટ એન્ડ બૉલ્ડ સીન માટે જાણીતી છે અદિતીએ આ વખતે ઓલ રેડ ડ્રેસમાં સૌથી બેસ્ટ ફોટો કેપ્ચર કરાવ્યા છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને ટૉન્ડ લેગ્સ ફ્લૉન્ટ કરીને અદિતીએ લૂકને પુરો કર્યો છે અદિતી પોહનકરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે આશ્રમની પમ્મી પહેલવાન દેસી અને વેસ્ટર્ન બન્ને ડ્રેસમાં ખુબ શાનદાર લાગી રહી છે અદિતિ પોહનકર આશ્રમ ઉપરાંત SHE નામની વેબ સીરીઝમાં જોવા મળી છે તમામ તસવીરો અદિતી પોહનકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે