ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ચાહકો સાથે પોતાના વિશે અપડેટ્સ શેર કરતી રહે છે.



સુમોના ચક્રવર્તીએ તેના બાલી વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે



સુમોના ચક્રવર્તીએ દરિયામાં સર્ફિંગનો ખૂબ આનંદ માણ્યો હતો.



ફેન્સ તેમની મનપસંદ અભિનેત્રીની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે



સુમોના પોતાના મિત્રો સાથે બાલીમાં વેકેશન માણવા પહોંચી હતી



સુમોના ચક્રવર્તીએ તેના નજીકના લોકો સાથે પૂલમાં પણ ખૂબ મસ્તી કરી હતી



સુમોના ચક્રવર્તી કોમેડિયન કપિલ શર્માના શોમાં જોવા મળી ચૂકી છે



સુમોના ચક્રવર્તીએ અગાઉ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી ચૂકી છે



સુમોના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram