ઋતાભરી ચક્રવર્તી એક જાણીતી ભારતીય બંગાળી ફિલ્મ અભિનેત્રી છે

જે મુખ્યત્વે બંગાળી સિનેમામાં એક્ટિવ રહે છે.

તેણીએ 2009 માં ટીવી શો ઓગો બોધુ સુંદરી થી તેના કરિયરની શરૂઆત કરી હતી

તેણીએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

તેણી બ્લેક આઉટફિટ અને બ્લેક ગોગલ્સમાં જોવા મળી રહી છે

તેણે 2018 માં ફિલ્મ પરી થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

તે બ્રહ્મા જાને ગોપન કોમોટી (2020) અને ફટાફતી જેવી ફિલ્મો માટે જાણીતી છે.

તે પશ્ચિમ બંગાળની સૌથી નાની ઉંમરની નિર્માતાઓમાંની એક છે

તેની માતા, ફિલ્મ નિર્માતા સતરૂપા સાન્યાલ સાથે પ્રોડક્શન હાઉસ ચલાવે છે.

All Photo Credit: Instagram