ભોજપુરી અભિનેત્રી Priyanka Rewriએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



તેણે રેડ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં ખૂબ જ કિલર લાગી રહી છે



ફોટોશૂટમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



પ્રિયંકા આદમપુરના શિવ નગરની રહેવાસી છે.



પ્રિયંકા રેવાડીએ માત્ર ભોજપુરી સિનેમામાં જ નહીં



પરંતુ પંજાબી સિનેમામાં પણ પોતાની ઓળખ બનાવી છે



પ્રિયંકાએ ફિલ્મ જગતમાં પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે તાલીમ પણ લીધી છે.



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram