મોનાલિસાએ ડીપનેક ટોપ સાથે ફોટો પોસ્ટ કરીને ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે



આ વખતે વેસ્ટર્ન લૂકમાં મોનાલિસાનો તડકો જોવા મળ્યો છે



ભોજપુરી ગર્લ મોનાલિસાએ સિઝલિંગ લૂક શેર કરીને ચાહકોને દિવાના બનાવ્યા છે



મોનાલિસા એ ભોજપુરી અભિનેત્રીઓ જ નહીં, પરંતુ બોલીવુડની અનેક અભિનેત્રીઓને ટક્કર આપે છે



અભિનેત્રીએ ગ્લેમરસ લૂકમાં કેમેરા સામે અલગ-અલગ પોઝ આપીની લોકોનું દિલ લૂંટી લીધું છે



તસવીરોમાં મોનાલિસાએ ગૉલ્ડન કલરના ડીપનેક ટોપ સાથે મેચિંગ કર્યુ છે



ખુલ્લા વાંકડિયા વાળ, મેચિંગ હીલ્સ અને સટલ મેકઅપ સાથે દેખાવને પૂર્ણ કર્યો છે



મોનાલિસા પોતાની ગ્લેમરસ સ્ટાઈલ અને દમદાર અભિનય માટે જાણીતી છે



અભિનેત્રીનું બોલ્ડ ફિગર જોઈ ચાહકો તેના દિવાના બની ગયા છે. સ્ટાઈલિશ લૂક વાયરલ થયો છે



તમામ તસવીરો મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે