ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહે ન્યૂ લૂકથી ફેન્સને દિવાના બનાવ્યા છે



અક્ષરા સિંહે પોતાના લેટેસ્ટ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે



હાલમાં જ શરારા ડ્રેસમાં અક્ષરા સિંહનું શાનદાર ફોટોશૂટ વાયરલ થયુ છે



પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે



અક્ષરાએ ઇન્સ્ટાગ્રામ પર રેડ શરારામાં કેટલીક ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે



અક્ષરા સિંહનો આ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે



અભિનેત્રી અક્ષરાના લૂકની ફેન્સ ખુબ જ પ્રસંશા કરી રહ્યાં છે



અક્ષરા સિંહ ભોજપુરી ઇન્ડસ્ટ્રીની મોટી હીરોઇન છે



અક્ષરા સિંહે સોન્ગ ઉપરાંત હિટ ફિલ્મો પણ આપી છે



તમામ તસવીરો અક્ષરા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે