હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી આભા પોલના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે આભા પોલના ચોકલેટ બ્રાઉન લૂક પર ફેન્સ પાણી પાણી થયા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વેબ એક્ટ્રેસ આભા પોલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં અભિનેત્રી વેસ્ટર્ન હૉટ લુકમાં જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આભા પોલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

36 વર્ષની અભિનેત્રી આભા પોલ તમિલ ફિલમોમાં જાણીતો ચહેરો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓટીટી પર બોલ્ડ અદાઓ બતાવાની મર્યાદા પાર કરવાના કારણે ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આભા પોલ તેની સિંઝલિંગ અદાઓથી ચાર ચાંદ લગાવી દે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આભા પોલ 'લોલિતા પીજી હાઉસ', 'મસ્તરામ' અને 'હાય તૌબા' જેવી વેબ સિરીઝમાં દેખાઈ ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આભા પોલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ