બોલિવૂડ એક્ટ્રેસ રોઝ સરદાનાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણે ગ્લેમરસ ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

તેણીએ 2015 ટીવી શો મેરી આશિકી તુમસે હી સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેણે હમ આપકે ઘર મેં રહેતે હૈ અને ઇતના કરો ના મુઝે પ્યાર. અકબર કા બલ બિરબલ થી લોકપ્રિયતા હાંસલ કરી હતી

તેણીએ કુંડળી ભાગ્યશોમાં પણ કામ કર્યું છે.

તેણીએ 2016 આઈસીસી વર્લ્ડ ટી-20 અને 2023 ક્રિકેટ વર્લ્ડ કપ પણ હોસ્ટ કર્યો હતો

તેણી સોનમ બાજવા અને એમી વિર્ક સાથે પંજાબી ફિલ્મ મુકલાવામાં પણ જોવા મળી હતી.

બાદમાં તેણી દ્રશ્યમ 2, ભૂલ ભુલૈયા 3માં પણ જોવા મળી હતી.

શર્ટના બટન ખોલી બોલિવૂડ એક્ટ્રેસ રોઝ સરદાનાએ કરાવ્યું ફોટોશૂટ