અભિનેત્રી તૃપ્તિ ડિમરીનું ગ્લેમરસ ફોટોશૂટ સામે આવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે તૃપ્તિ ડિમરીએ ફ્લૉરલ ડ્રેસમાં ગાર્ડન ફોટોશૂટ કરાવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન સિલ્કી શૉર્ટ બ્રાઉન્ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'એનિમલ'ની 'ભાભી' તૃપ્તિ ડિમરીએ હાલમાં જ ખાસ લૂકથી ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તૃપ્તિ ડિમરી, જેણે એનિમલમાં તેની ટૂંકી ભૂમિકાથી આખી ફિલ્મની લાઇમલાઇટ મેળવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ ચમકદાર મેકઅપ સાથે બ્રાઉન શેડની લિપસ્ટિક કરેલી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ તેના વાળને મધ્યમ પાર્ટીશન આપીને લહેરાતા દેખાવમાં ખુલ્લા છોડી દીધા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એનિમલ બાદ તૃપ્તિ ડિમરીની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ એનિમલ પહેલા ઘણી ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો તૃપ્તિ ડિમરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ