હૉટ મૉડલ ક્રિષ્ણા શ્રોફે ન્યૂ લૂકમાં સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી છે આ વખતે ક્રિષ્ણા શ્રોફે ફૂલ લેન્થ ગાઉનમાં હટકે પૉઝ આપ્યા છે ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે હાથમાં કંગન, હાથોમાં લેધર બેગ સાથે બ્યૂટી ક્વિન લાગી રહી છે મૉડલ એક્ટર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ લોકપ્રિયતાના મામલામાં કોઈથી ઓછી નથી કૃષ્ણા સોશિયલ મીડિયા પર હંમેશા લાઈમલાઈટનો હિસ્સો રહે છે આ ફોટોશૂટમાં ટાઈગરની બહેન તેના ફિટ ફિગર અને ક્લીવેજ બંનેને ફ્લોન્ટ કરતી જોવા મળે છ આ નવા ફોટોશૂટમાં ક્રિષ્ના શ્રોફના લોકો વખાણ પણ કરી રહ્યા છે ફોટોશૂટમાં કૃષ્ણા શ્રોફનો કિલર લુક જોવા મળ્યો છે તમામ તસવીરો ક્રિષ્ણા શ્રોફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે