અભિનેત્રી ચેતના પાન્ડેએ ન્યૂ લૂક સાથે નવી તસવીરો શેર કરી છે



તાજેતરમાં જ અભિનેત્રી ચેતના પાન્ડેનો બીચ પર બિકીની અવતાર જોવા મળ્યો છે



કેમેરા સામે ચેતના પાન્ડેએ એકથી એક હટકે અને ન્યૂ પૉઝ આપ્યા છે



ખતરોં કે ખિલાડી ફેમ અભિનેત્રી ચેતના પાંડે ઘણીવાર તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે



આ આઉટફિટ સાથે અભિનેત્રી ચેતના પાંડે બીચ પાસે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે



ખતરોં કે ખિલાડી સીઝન 12 સિવાય ચેતના પાંડે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે



અભિનેત્રી ચેતના પાંડેની ઈન્સ્ટા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. તેના 2.1 મિલિયન ફોલોઅર્સ છે



ચેતના પાંડેનું નામ તેના ફોટોગ્રાફ્સના કારણે વધારે ચર્ચામાં રહે છે



બોલિવૂડ એક્ટ્રેસ ચેતના પાંડેએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે