નોરા ફતેહીએ હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



તાજેતરમાં જ નોરા ફતેહીના બૉડીકૉન ગાઉનમાં કિલર પૉઝ જોવા મળ્યા છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



નોરા ફતેહી આ તસવીરોમાં સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી રહી છે



નોરાએ ફેશન સેન્સ અને ગ્લેમરસ સ્ટાઇલથી તેના ફેન્સનું દિલ જીતી લીધું છે



નોરાનો આ ડ્રેસમાં હૉટ લુક અને આધુનિક શૈલીનું પરફેક્ટ કોમ્બિનેશન છે



નોરા ફતેહી તેના ડાન્સ, એક્ટિંગ અને ફેશન માટે હંમેશા સમાચારમાં રહે છે



નોરા ફતેહી બૉલીવુડની સ્ટાર ડાન્સર અને મૉડલ છે



નોરા ફતેહી પોતાના ફોટોશૂટથી ઇન્ટરનેટનું તાપમાન વધારી રહી છે



તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે