બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના લૂક માટે જાણીતી છે



સુપરહિટ આઉટફિટ પસંદ કરવાની સાથે દિશાએ બ્લેક ચશ્મા પહેરીને સ્વેગ બતાવવાની તક ગુમાવી નહીં



ફોટામાં દિશા નાના જેકલિન બ્રાન્ડનો ડ્રેસ પહેર્યો છે. મળે છે.



સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ ડ્રેસની કિંમત 34,700 છે.



દિશાના ડ્રેસમાં હોલ્ટર નેકલાઇન છે.



કમરથી ટાઈટ ડિઝાઇનને કારણે દિવાની કર્વી ફિગર જોવા મળી રહી છે



દિશા ઘણીવાર આવા ટૂંકા અને ટાઈટ ડ્રેસ પહેરીને પોતાનું ફિગર ફ્લોન્ટ કરે છે



બેકલેસ ડિઝાઇનને કારણે દિશાનો ડ્રેસ સ્ટાઇલિશ લાગી રહ્યો છે



ઘણા યુઝર્સે દિશાને વ્હાઈટ બાર્બી તો ઘણા લોકોએ તેને અપ્સરા પણ કહી હતી.



All Photo Credit: Instagram