અભિનેત્રી અલનાઝ નોરોઝીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે આ તસવીરોમાં Elnaaz Norouzi વ્હાઇટ કલરના રિવીલિંગ આઉટફિટ પહેર્યો છે જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ દેખાઈ રહી છે. તસવીરોમાં તેની બોલ્ડનેસ જોવા મળી રહી છે અલનાઝ નોરોઝીની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. અલનાઝના આ ફોટાને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. અલનાઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તે દરરોજ તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. નેટફ્લિક્સની પ્રખ્યાત વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં જોવા મળી હતી. All Photo Credit: Instagram