બોલિવૂડની અભિનેત્રી ઇશા ગુપ્તાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે બ્લેક કલરની મોનોકિનીમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.



અભિનેત્રીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે



અને તેના ચાહકો તેની સુંદરતાના દીવાના થઈ ગયા છે.



ઈશા છેલ્લે પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી.



ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



તે તેની ફિલ્મો કરતાં તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે



ઈશા ગુપ્તાએ જન્નત-2થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



ઈશા ગુપ્તા મર્ડર-4માં જોવા મળશે



All Photo Credit: Instagram