કર્વી ફિગર માટે નોરાનો આ ડાયટ પ્લાન કરો ફોલો



નોરા એક્ટ્રેસ અને ડાન્સિંગ ક્વિન છે



નોરા ફતેહીનું સ્ટાઇલિશ લૂક ચર્ચામાં છે



નોરાની ફિટ કાયાનું રાજ તેનું ડાયટ છે



જાણીએ નોરાનો શું છે ડાયટ પ્લાન



નાસ્તામાં બ્રાઉન બ્રેડ અને દૂધ લે છે



લંચમાં દાળ ભાત શાક, રોટી લે છે



ડિનરમાં તે વેજેટેબલ સૂપ લે છે



નો જંકફૂડ નોરાનો ફિટનેસ મંત્ર છે



નોરા પુલઅપ્સ, પુશ અપ્સ બર્પી કરે છે



વેઇટ લિફ્ટિંગ પણ નિયમિત કરે છે