અભિનેત્રી અને મૉડલ અંકિતા દવેના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



અભિનેત્રી અંકિતા દવેએ કેમેરા સામે બતાવી કાતિલ અદાઓ



કર્લી હેર, મદહોશ આંખો- ગુજ્જુ ગર્લ અંકિતા દવેની નખરાંળી અદાઓ



ફેશન સેન્સ ધરાવતી અંકિતા દવે દરરોજ પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવતી રહે છે



અંકિતા કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ પણ ફ્લોન્ટ કરી રહી છે



અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે



અભિનેત્રીનું કર્વી ફિગર અને હોટનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે



હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે



અંકિતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે