ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરે નવું ફોટોશૂટ કરાવ્યું છે



તેણે ફરી એકવાર દરિયા કિનારે ફોટોશૂટ કરાવ્યું છે.



સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



સારા તેંડુલકરે ફરી એકવાર બીચ પર ઘણા સિઝલિંગ પોઝ આપ્યા છે.



તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.



સારા તેંડુલકરના લેટેસ્ટ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે



સારા તેંડુલકર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દરરોજ તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.



સારા તેંડુલકરે તેના ઓસ્ટ્રેલિયા વેકેશનની તસવીરો શેર કરી છે.



સારા તેંડુલકરે સમુદ્રની અંદર પણ ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં તસવીર ક્લિક કરાવી હતી.



All Photo Credit: Instagram