અભિનેત્રી ઇશિતા દત્તાએ હાલમાં જ ન્યૂ લૂક સાથે તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'દ્રશ્યમ' ગર્લ ઇશિતાએ બ્લૂ સાડીમાં એકથી એક હટકે ક્યૂટ પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વી એક્ટ્રેસ ઇશિતા દત્તાએ વ્હાઇટ ગાઉન પહેરીને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ ઇશિતા દત્તા ટીવીની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇશિતા દત્તા એક એક્ટિવ સોશ્યલ મીડિયા યૂઝર છે, તે એક સુંદર દીવા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇશિતાએ લૂકને મલ્ટી લયર મોતીઓની માળા અને સિમ્પલ ઇયરરિંગ્સની સાથે એલિગન્ટ રાખી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇશિતાએ ‘એક ઘર બનાઉંગા’, ‘રિશ્તો કા સોદાગર - બાઝીગર’, ‘બેપનાહ પ્યાર’ જેવી સીરિયલોમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇશિતા દત્તા અજય દેવગનની સુપરહિટ ફિલ્મ ‘દ્રશ્યમ’ ફિલ્મમાં કામ કરી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇશિતા અને એક્ટર વત્સલે વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2017 માં લગ્ન કરી લીધા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ