'જન્નત' ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં સોનલ બ્લેક કલરના ગ્લેમરસ ડ્રેસમાં જોવા મળી રહી છે.



સોનલે ડ્રેસ સાથે સ્ટાઇલિશ જ્વેલરી પહેરી છે



આ ફોટોશૂટ ફોટોગ્રાફર અરિંદમ સિકદારે ક્લિક કર્યું છે.



સોનલની પોસ્ટને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી ચૂકી છે.



ચાહકો અને સેલિબ્રિટીઓ તેની સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે.



સોનલ ચૌહાણ તેની શાનદાર ફેશન સેન્સ માટે જાણીતી છે.



સોનલે હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે



સોનલ નીલ નીતિન મુકેશ અને સિદ્ધાર્થ માલ્યાને પણ ડેટ કરી ચૂકી છે.



All Photo Credit: Instagram