અભિનેત્રી અને મોડેલ કંગના શર્મા પોતાની સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે

તેણે બેકલેસ આઉટફિટમાં નવી તસવીરો પોસ્ટ કરી છે.

આ લૂકની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

ફોટોશૂટમાં કંગના શર્મા ફિગર ફ્લોન્ટ ફ્લોન્ટ કરી રહી છે

કંગનાને ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી લોકપ્રિયતા હાંસલ થઇ હતી

તે ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ અને ઉલ્લુ એપની વેબસીરીઝમાં લીડ રોલ નિભાવી ચૂકી છે

35 વર્ષીય કંગના શર્મા બોલિવૂડ અને ઓટીટી જગતની અભિનેત્રી છે.

કંગના શર્માએ 'યુઝ્ડ' અને 'રામ રતન' જેવી બી-ગ્રેડ ફિલ્મો અને 'સાયા-એ-ઇશ્ક' જેવી વેબ સીરિઝમાં કામ કર્યું છે.

કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

All Photo Credit: Instagram