બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનને કોઈ પરિચયની જરૂર નથી.



હવે 4 વર્ષ પછી કરીનાએ લેક્મે ફેશન વીકમાં વાપસી કરી અને છવાઇ હતી.



સૈફ અલી ખાનની પત્ની ફેશન વીકમાં શાનદાર આઉટફિટમાં પહોંચી હતી.



લો-કટ બ્લાઉઝ અને ફ્લોરલ સાડીમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી



ફેશન વીક માટે કરીનાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના આઉટફિટ સાથે જોવા મળી હતી.



કરીનાની સાડીમાં ભરતકામ કરીને જટિલ રીતે ડિઝાઇન કરવામાં આવી હતી.



કરીનાએ આ સાડીને બે દુપટ્ટા સાથે આધુનિક સ્ટાઇલથી સ્ટાઇલ કરી છે.



કરીનાએ તેની સાથે ડાયમંડ જ્વેલેરી પહેરી હતી.



કરીના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram