'ખતરો કે ખિલાડી 14'ની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ શોમાં ઘણી સુંદરીઓ જોવા મળે છે તેમાંથી એક અભિનેત્રી નિયતિ ફતનાની છે જેણે સ્ટાર પ્લસના શો 'નઝર'માં કામ કર્યું છે. શોમાં નિયતિ પોતાની બોલ્ડનેસથી તમામ સ્પર્ધકોને મોહિત કરી રહી છે. નિયતિએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે બીચ પર ટ્રાન્સપરન્ટ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. ફોટોમાં નિયતિ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે. અગાઉ નિયતિએ ગોલ્ડન કલરની મીની સ્કર્ટમાં ફોટોશૂટ કરાવ્યું હતું All Photo Credit: Instagram