બોલિવૂડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.



જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.



કિયારા અડવાણી તાજેતરમાં રામ ચરણ સાથે ફિલ્મ 'ગેમ ચેન્જર'માં જોવા મળી હતી.



જે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.



કિયારા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે



આ તસવીરોમાં કિયારા ખૂબ જ સુંદર લાગી રહી હતી.



તેણીએ વ્હાઇટ સાઈડ કટ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે એક અપ્સરા જેવી સુંદર લાગી રહી છે.



અભિનેત્રીની આ તસવીરો જોયા પછી ચાહકો તેના લુકના દિવાના થઈ ગયા છે



કિયારા અડવાણીએ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે.



All Photo Credit: Instagram