બોલિવૂડની સુંદર અભિનેત્રી કૃતિ સેનને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે જેમાં તે ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. કૃતિના આ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે તેના કિલર પોઝે ચાહકોને દિવાના બનાવી દીધા છે. કૃતિ સેનન અલગ અલગ પોઝ આપી રહી છે તેની તસવીરો વાયરલ થઈ રહી છે કૃતિ કરિના કપૂર અને તબ્બુ સાથે ફિલ્મ ક્રૂમાં જોવા મળી હતી તે વર્ષ 2024માં 'ધ ક્રૂ' અને 'દો પત્તી'માં જોવા મળી હતી તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram