ટીવી અભિનેત્રી સાક્ષી પ્રધાને આ વખતે એકદમ ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કર્યા છે



'નાગિન' સ્ટાર સાક્ષી પ્રધાને આ વખતે શૉર્ટ્સમાં ક્યૂટ અદાઓ બતાવી છે



ઓપન શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે સાક્ષીએ લૂકને પરફેક્ટ બનાવ્યો છે



કર્વી ફિગર અને પાતળી કમર પર ફેન્સની નજર ચોંટી રહી છે



સાક્ષી એ બિગ બોસ 4ની કંટેસ્ટેંટ અને સ્પ્લિટ્વિલા-2ની વિનર રહી ચૂકેલી હોટ એન્ડ સેક્સી ગર્લ છે



સાક્ષી પ્રધાને ઇન્સ્ટાગ્રામ પર બેક ટુ બેક બિકિની ઇમેજ પોસ્ટ કરી છે



સાક્ષીએ બિકિની પહેરીને લોકોને ઘાયલ કરે તેવી તસ્વીરો ક્લીક કરાવી રહી છે



ગરમીની ઋતુમાં હવામાનનું તાપમાન વધારે તેવી સાક્ષીની તસવીરો સામે આવી છે



અભિનેત્રી સાક્ષી પ્રધાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો સાક્ષી પ્રધાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે