વ્હાઈટ બ્રાલેટ ડ્રેસમાં નરગીસનો બોલ્ડ અંદાજ

બોલિવૂડ એક્ટ્રેસ નરગીસ ફખરીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

નરગીસે બ્રાલેટ ડ્રેસમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે

નરગીસનો જન્મ 20 ઓક્ટોબર 1979ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો

તેના પિતા પાકિસ્તાનના છે, જ્યારે તેની માતા ચેક રિપબ્લિકની છે

જ્યારે નરગિસ માત્ર છ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા.

નરગીસનું બાળપણ ભારે સંઘર્ષમાં વીત્યું હતું.

તેણે ફાઈન આર્ટ્સની સાથે સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું.

નરગીસે રોકસ્ટાર ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram