નતાશા સ્ટેનકોવિક આ દિવસોમાં વેકેશન એન્જોય રહી છે



તે સોશિયલ મીડિયા પર સતત પોતાની ટ્રિપના ફોટા શેર કરી રહી છે.



તાજેતરમાં નતાશાએ તેના ગોવા વેકેશનના ફોટા શેર કર્યા છે.



હાર્દિક પંડ્યાથી ડિવોર્સ પછી નતાશા સ્ટેનકોવિક એક પછી એક વેકેશન માણી રહી છે.



તસવીરોમાં નતાશા ગ્રીન અને બ્લૂ કલરના બિકિની સેટમાં જોવા મળી રહી છે.



આ દરમિયાન તેમણે માથા પર ટોપી પણ પહેરી છે.



અભિનેત્રી બીચ પર સૂતા સૂતા બિકીનીમાં પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



દરમિયાન તેમનો પુત્ર પણ તેમની સાથે જોવા મળ્યો હતો.



એક ફોટામાં નતાશા અને હાર્દિકનો દીકરો દરિયાના પાણીમાં દોડતો જોવા મળે છે.



All Photo Credit: Instagram